તામસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તામસ

વિશેષણ

  • 1

    તમોગુણને લગતું.

  • 2

    અંધારું; તમસનું બનેલું.

પુંલિંગ

  • 1

    ગરમ મિજાજ; ગુસ્સો.

મૂળ

सं.