તામિસ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તામિસ્ર

નપુંસક લિંગ

  • 1

    ઘોર અંધારવાળું એક નરક.

  • 2

    અવિદ્યાના પાંચ પ્રકારોમાંનું એક; વિષયેચ્છા પૂરી થવામાં કંઈક વિધ્ન આવવાથી થતો ક્રોધ (અધ્યા.).

મૂળ

सं.