તાયફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાયફો

પુંલિંગ

  • 1

    ટોળી; સમૂહ; મંડળ.

  • 2

    ગાવા બજાવવાનું કામ કરનાર રામજણી અને તેના સાથીઓનો સમૂહ.

  • 3

    લાક્ષણિક તાયફા જેવું નાટકીય વર્તન કે તેવો દેખાવ કરવો કે દૃશ્ય ભજવવું તે; 'ફ્લોટ'.

મૂળ

अ.