ગુજરાતી માં તારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાર1તાર2તાર3

તારું1

સર્વનામ​

 • 1

  'તું'નું બીજો પુરુષ એ૰વ૰, છઠ્ઠી વિભક્તિ.

મૂળ

સર૰ તમારું, તમે -तुम्ह, अप. तुम्हार, प्रा. तुम्हकेर

ગુજરાતી માં તારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાર1તાર2તાર3

તાર2

પુંલિંગ

 • 1

  તંતુ; દોરો; રેસો.

 • 2

  ધાતુનો ખેંચીને બનાવેલો તાર.

 • 3

  તાર મારફતનો (વીજળીથી મોકલાતો) સંદેશો; ટેલિગ્રામ.

 • 4

  લાક્ષણિક કેફની ખુમારી.

 • 5

  એકલગન; તલ્લીનતા.

 • 6

  સતતતા; એકધારી પરંપરા.

વિશેષણ

 • 1

  ઉત્તમ.

 • 2

  તીણો કે ઊંચો (સ્વર).

ગુજરાતી માં તારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાર1તાર2તાર3

તાર3

પુંલિંગ

 • 1

  કિનારો; સામો કાંઠો.

 • 2

  અંત; છેડો; મુક્તિ.

 • 3

  તરી શકાય તેવી સ્થિતિ (પાણીની).

ગુજરાતી માં તારની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાર1તાર2તાર3

તાર

પુંલિંગ

 • 1

  (ઘાનો) તા; એક કાગળ.