તારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારક

વિશેષણ

 • 1

  તારનાર; ઉદ્ધાર કરનાર.

 • 2

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  પ્રવાહીમાં તરવા કે તારવાનો ગુણ કે શક્તિવાળું; 'બૉયન્ટ'.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  તારો.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક રાક્ષસ.