તારકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારકસ

પુંલિંગ

  • 1

    ધાતુના તાર ખેંચનારો.

  • 2

    સોનાચાંદીનો કસબ કરનારો.

મૂળ

+फा. कश