તારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારણ

નપુંસક લિંગ

 • 1

  પાર ઉતારવું તે; ઉદ્ધાર.

 • 2

  તારવી કાઢેલું તે; સાર; તાત્પર્ય.

 • 3

  કરજ કરવામાં મૂકવી પડતી માલની કે રોકડની અનામત; કરજ વાળવા અનામત રખાતી રકમ.

 • 4

  વસ્તુ તારવી કાઢ્યા પછી રહેતું પ્રવાહી.

 • 5

  હિસાબ તારવી કાઢવો તે; તારવણી; તારીજ; 'બૅલેન્સ'.

 • 6

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  પ્રવાહીમાં તારક બળ કે ગુણવાળું હોવું તે; 'બૉયન્સી'.

મૂળ

सं.