તારતમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારતમ્ય

નપુંસક લિંગ

  • 1

    ભાવાર્થ; સારાંશ.

  • 2

    ઓછાવત્તાપણું; ફેર.

  • 3

    ગુણ, પ્રમાણ વગેરેનો પરસ્પર મેળ.

મૂળ

सं.