તારતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારતાર

વિશેષણ

 • 1

  ટુકડેટુકડા.

 • 2

  ચીથરેચીંથરાં થયેલું; બિલકુલ ફાટેલું.

મૂળ

फा.

તારેતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારેતાર

અવ્યય

 • 1

  તાંતણેતાંતણા છૂટા થાય તેમ.

 • 2

  લાક્ષણિક તદ્દન છિન્નભિન્ન.

તારેતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારેતાર

પુંલિંગ

 • 1

  દરેક તાર.