તારદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારદાન

નપુંસક લિંગ

  • 1

    તંતુવાદ્યનો ખૂંટીએ વીંટેલો તાર કાણામાં થઈને જે પટી ઉપરથી પસાર થાય છે તે પટી.