તારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તરે એમ કરવું; ઉદ્ધારવું; ઉગારવું; ડૂબતું બચાવવું.

મૂળ

'તરવું' ઉપરથી