તારવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  દબાઈ ગયેલી વસ્તુને ઊંચી આણવી.

 • 2

  ઉપર ઉપરથી લઈ લેવું.

 • 3

  છૂટું કરી પાણી સોંસરું કાઢી લેવું-બોળી કાઢવું.

 • 4

  બધામાંથી અમુક વીણી જુદું પાડવું.

 • 5

  જમાઉધારનો આંકડો ખાતાવાર નક્કી કરવો.

 • 6

  નફોતોટો કાઢવો.

મૂળ

'તરવું' ઉપરથી