તારામૈત્રક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારામૈત્રક

નપુંસક લિંગ

  • 1

    આંખેઆંખ મળવી તે; નેત્રપલ્લવી.

  • 2

    તેનાથી થયેલી પ્રીતિ.