તારાસ્નાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારાસ્નાન

નપુંસક લિંગ

  • 1

    મળસ્કે તારા અદૃશ્ય ન થાય તે પહેલાં કરાતું આકાશ નીચે સ્નાન.