તારીખવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારીખવાર

વિશેષણ & અવ્યય

  • 1

    તારીખના અનુક્રમવાળું કે તેવા અનુક્રમે; તારીખ પ્રમાણે; 'ક્રોનૉલૉજિકલ'.