તારીખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારીખિયું

નપુંસક લિંગ

  • 1

    તારીખનો સિક્કો.

  • 2

    તારીખ જાણવા કરેલી યોજના; 'કૅલેન્ડર'.