ગુજરાતી

માં તારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: તારો1તારો2

તારો1

પુંલિંગ

 • 1

  આકાશમાં ઝબૂકતો ગોળો.

 • 2

  આંખની કીકી.

 • 3

  ['તરવું' ઉપરથી] હોશિયાર તરનારો.

ગુજરાતી

માં તારોની 2 મુખ્ય વ્યાખ્યા છે: તારો1તારો2

તારો2

પુંલિંગ

 • 1

  'તું'નું બીજો પુરુષ એ૰વ૰, છઠ્ઠી વિભક્તિ.