તારોતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તારોતાર

ક્રિયાવિશેષણ

  • 1

    તારેતાર; તાંતણેતાંતણા છૂટા થાય તેમ.

  • 2

    તદ્દન છિન્નભિન્ન.

પુંલિંગ

  • 1

    લાક્ષણિક દરેક તાર.

  • 2

    લગાતાર.