તાર તૂટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાર તૂટવો

  • 1

    સંપ કે તલ્લીનતા તૂટવી.

  • 2

    તારના દોરડા કે સંદેશામાં ભંગાણ પડવું.