ગુજરાતી માં તાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાલ1તાલ2તાલ3

તાલુ1

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  તાળવું.

મૂળ

सं.

ગુજરાતી માં તાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાલ1તાલ2તાલ3

તાલું2

નપુંસક લિંગ

 • 1

  કાપડામાં મુકાતો એક કસબી કકડો.

મૂળ

अ. तला=સોનું

ગુજરાતી માં તાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાલ1તાલ2તાલ3

તાલે3

નપુંસક લિંગ

 • 1

  નસીબ; પ્રારબ્ધ.

મૂળ

अ. तालिअ

ગુજરાતી માં તાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાલ1તાલ2તાલ3

તાલ

પુંલિંગ

 • 1

  ગાયનના ઠોકનું માપ.

 • 2

  મજા; રંગ; રસ.

 • 3

  લાગ; યોગ્ય સમય.

 • 4

  તાડ.

 • 5

  તાળ; કાંસીજોડ.

 • 6

  યુક્તિ; ખેલ; પ્રપંચ.

ગુજરાતી માં તાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાલ1તાલ2તાલ3

તાલ

નપુંસક લિંગ

 • 1

  સરોવર.

મૂળ

सं.

ગુજરાતી માં તાલની 3 મુખ્ય વ્યાખ્યા છે:

તાલ1તાલ2તાલ3

તાલ

સ્ત્રીલિંગ

 • 1

  માથાની ટાલ.

મૂળ

સર૰ म. टाल