ગુજરાતી

માં તાલકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાલકું1તાલુક2

તાલકું1

નપુંસક લિંગ

 • 1

  માથાનો વચલો અને સૌથી ઉપરનો ભાગ; ટાલકું.

ગુજરાતી

માં તાલકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાલકું1તાલુક2

તાલુક2

પુંલિંગ

 • 1

  સંબંધ; લાગતુંવળગતું.

 • 2

  માલમિલકત; ગરાસ.

 • 3

  તાલુકો.

મૂળ

अ. तअ़लुक