તાલુકદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલુકદારી

વિશેષણ

  • 1

    તાલુકદારને લગતું.

તાલુકદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલુકદારી

સ્ત્રીલિંગ

  • 1

    તાલુકદારનું કામ કે પદ.