તાલબદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલબદ્ધ

વિશેષણ

  • 1

    પદ્ધતિસર.

  • 2

    સંગીતમાં તાલ પ્રમાણે.

ક્રિયાવિશેષણ

  • 1

    પદ્ધતિસર.

  • 2

    સંગીતમાં તાલ પ્રમાણે.