ગુજરાતી

માં તાલમેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાલમેલ1તાલુમૂલ2

તાલમેલ1

સ્ત્રીલિંગ

  • 1

    ટાપટીપ; અચ્છી તરેહથી કરેલી ગોઠવણ.

  • 2

    ઉપર ઉપરનો ભપકો-સફાઈ.

મૂળ

તાલ+મેળ; સર૰ म. ताळमेळ; हिं.

ગુજરાતી

માં તાલમેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાલમેલ1તાલુમૂલ2

તાલુમૂલ2

નપુંસક લિંગ

  • 1

    તાળવાના મૂળનો ભાગ.