તાલમેળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલમેળ

પુંલિંગ

  • 1

    તાલનું મળવું તે.

તાલુમૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલુમૂળ

નપુંસક લિંગ

  • 1

    તાળવાના મૂળનો ભાગ.