તાલાવેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલાવેલી

સ્ત્રીલિંગ

  • 1

    આતુરતા; ચટપટી; ધાલાવેલી (તાલાવેલી થવી, તાલાવેલી લાગવી).

મૂળ

दे. तल्लोविल्लि; સર૰ हिं. तल (-ला) वेली