તાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલી

સ્ત્રીલિંગ

  • 1

    તાલ; તાડ.

  • 2

    તાડી.

  • 3

    તાળી; બે હાથ અફાળી કરાતો અવાજ યા સંગીતનો અપાતો તાલ.

મૂળ

सं.