તાલીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલીમ

સ્ત્રીલિંગ

 • 1

  કેળવણી; શિક્ષણ.

 • 2

  શીખવવું તે કે તેની આવડત.

 • 3

  અંગકસરતનું શિક્ષણ.

 • 4

  શિસ્ત (તાલીમ આપવી, તાલીમ લેવી, તાલીમ મળવી, તાલીમ પામવું).

મૂળ

अ.