તાલ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાલ પડવી

  • 1

    માથાના ઉપલા ભાગના વાળ ખરી જઈ ખાલી જગા થવી.

  • 2

    ખૂબ દુઃખ સંકટ વેઠ્યાં હોવાં.