તાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ઝાંઝ; મંજીરા.

મૂળ

જુઓ તાલ

તાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળું

નપુંસક લિંગ

  • 1

    બારણાં, પેટી વગેરે બંધ કરવા માટે વપરાતી કળવાળી એક બનાવટ.

મૂળ

सं. तालक