તાળેબંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળેબંદ

પુંલિંગ

  • 1

    ખાનાં પાડી કરેલી હિસાબની રજૂઆત.

મૂળ

તાળો+બંધ; સર૰ म.