તાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળવું

નપુંસક લિંગ

  • 1

    મોંની બખોલના ઘુમંટ જેવો ઉપલો ભાગ; તાલુ.

  • 2

    માથાનું તાલકું.

મૂળ

सं. तालु