તાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળિયું

વિશેષણ

  • 1

    તાળી પાડી વેગળું રહે એવું (સગું, મિત્ર કે સાથી માટે).

મૂળ

'તાળી' ઉપરથી