તાળી આપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળી આપવી

  • 1

    સંમતિ કે હર્ષ દર્શાવવા સામાની હથેલીમાં પોતાની હથેલી ઠોકવી.

  • 2

    કોલ આપવો.

  • 3

    સંગીતનો તાલ આપવો.