તાળી લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળી લેવી

  • 1

    સામાની મશ્કરી કરવી (સોબતીના હાથ વડે પોતાના હાથમાં તાળી વગડાવીને).