તાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળો

પુંલિંગ

  • 1

    મળતું-બંધબેસતું હોવાપણું.

  • 2

    હિસાબ ખરો છે કે ખોટો તેની તપાસ.

મૂળ

म. ताळा (सं. ताल)