તાળું દેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાળું દેવાવું

  • 1

    તાળું મરાવું; બંધ થવું.

  • 2

    નસંતાન જવું.

  • 3

    અવદશા થવી ('નસીબમાં).