ગુજરાતી માં તાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાવ1તાવ2

તાવ1

પુંલિંગ

  • 1

    જ્વર; શરીરની ગરમી વધવાનો એક રોગ.

મૂળ

सं. ताप; प्रा.

ગુજરાતી માં તાવની 2 મુખ્ય વ્યાખ્યા છે:

તાવ1તાવ2

તાવ2

પુંલિંગ

  • 1

    (આખા ઘામાંથી) એક કાગળ.

મૂળ

જુઓ તા