તાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાવણ

સ્ત્રીલિંગ

  • 1

    તાવવાની-કકડાવીને શુદ્ધ કરવાની ક્રિયા કે તે કરવાનું વાસણ.

  • 2

    લાક્ષણિક કસોટી.

મૂળ

તાવવું