તાવરસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાવરસું

નપુંસક લિંગ

  • 1

    નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ.

તાવરસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાવરસું

વિશેષણ

  • 1

    પ્રથમ ખેડનું (ખેતર).