તાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શુદ્ધ કરવા માટે ખૂબ તપાવવું.

  • 2

    ઓગાળવું.

  • 3

    લાક્ષણિક કસવું.

મૂળ

सं. ताप्, प्रा. ताव