તાશેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાશેરો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી બંદૂકનો અવાજ; ગોળીબારની ધડાધડ.

મૂળ

સર૰ म.