ગુજરાતી

માં તાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાસ1તાસું2

તાસ1

સ્ત્રીલિંગ

 • 1

  તાસક; તાટ.

ગુજરાતી

માં તાસની 2 મુખ્ય વ્યાખ્યા છે: તાસ1તાસું2

તાસું2

નપુંસક લિંગ

 • 1

  એક જાતનું નગારું.

મૂળ

अ. तास

પુંલિંગ

 • 1

  (ઘડિયાળ) ઝાલર.

 • 2

  કલાક કે શાળાના વર્ગનો નિયત સમય; 'પિરિયડ (સર૰ म.).

 • 3

  તાસતો; એક જાતનું રેશમી કાપડ.

 • 4

  ઓપ; ઓપવાળો કસબ.

 • 5

  સ્વાદ; મજા; રંગ.

 • 6

  તાછ; પથ્થર ટાંકતાં પડતો કચરો-છોલ.

 • 7

  (દાગીનાને) છોલતાં પડતી કરચો.

 • 8

  ઓપ; ચકચકાટ.

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો તેનું.