તાસક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તાસક

સ્ત્રીલિંગ

  • 1

    ધાતુના પતરાની છાછરી થાળી.

  • 2

    રકાબી.

મૂળ

फा.