તા.ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

તા.ક

સ્ત્રીલિંગ

  • 1

    'તાજા કલમ'-તેનું ટૂંકું રૂપ; (ટૂંકમાં લખાય છે 'તા. ક') મુખ્ય લખાણ પૂરું થયા પછી તેની નીચે ઉમેરેલું લખાણ.