તિકડમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિકડમ

નપુંસક લિંગ

  • 1

    (જેલમાં) ચોરી; નિયમ ઇ૰માંથી છટકવાની યુક્તિ કે ચાલાકી.

મૂળ

म. तिकडे પ ર થી