તિકડમબાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિકડમબાજ

વિશેષણ

  • 1

    ચોરી; નિયમ ઇ૰માંથી છટકવાની યુક્તિ કે ચાલાકી કરવામાં પાવરધું.