તિજોરર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિજોરર

પુંલિંગ

  • 1

    કોષાધ્યક્ષ; ખજાનચી.

મૂળ

इं. ट्रेझरर કે 'તિજોરી' ઉપરથી