તિતર બિતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિતર બિતર

વિશેષણ & અવ્યય

  • 1

    આમ તેમ; અહીં તહીં; અસ્તવ્યસ્ત; વેરણ છેરણ.

મૂળ

हिं.