તિથિક્ષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

તિથિક્ષય

પુંલિંગ

  • 1

    તિથિનો ક્ષય-ગણતરીમાં ન આવવું તે (બે સૂર્યોદયમાં ત્રણ તિથિઓ આવે ત્યારે જે તિથિ સૂર્યના ઉદયકાળમાં ન આવે તેનો ક્ષય ગણાય છે.).